વાંકાનેર શહેર કિસાન મોરચાના પ્રમુખ ક્રિપાલસિંહ ઝાલાનો આજે જન્મદિવસ

વાકાનેર શહેર કિસાન મોરચાના પ્રમુખ ક્રિપાલસિંહ ઝાલાનો આજે તા. 27.04.23 નાં રોજ જન્મદિવસ છે.

તેમનો જન્મ તા. 27.04.1985 નાં દિવસે થયો હતો. આજે તેઓ 38 વર્ષ પૂરા કરી 39 મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. જન્મ દિવસ નિમિતે મહારાજા કેશરીદેવસિંહ ઝાલા તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો અગ્રણીઓ સહિતનાઓએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો છે. મોં. નંબર . 98258 42997