28 વર્ષ થી સ્વદેશી વિચારધારા અને રાષ્ટ્રીય ભાવનાને વરેલી ઇન્ડિયન લાયન્સ ના 29 માં જન્મદિવસની ઇન્ડિયન લાયોનેસ ક્લ્બ મોરબી દ્વારા તારીખ 6-7-2023 ના રોજ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
મોટી સંખ્યામાં સર્વે મેમ્બર્સ એ હાજરી આપી અને કેક કટિંગ કરી ઇન્ડિયન ઇન્ડિયન લાયન્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અંતમાં બધા સાથે ભોજન લઈને છુટા પડ્યા હતા
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/ayush-finel-771x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/poster-900x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2025/01/KRISHNA-HOSPITAL-780x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
આ તકે ક્લબ પ્રમુખ મયૂરીબેન કોટેચા એ સર્વે મેમ્બર્સ, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા અને બાપા સીતારામ હોટલ ના માલિક સંજયભાઈ શેઠ અને જયરાજસિંહ ઝાલા નો આભાર માન્યો હતો
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)