આવતીકાલે : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ વિસ્તારો માં વિજપુરવઠો મેંટનન્સ હેતુ બંધ રહેશે

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ ૧૮/૦૭/૨૦૨૩ ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેંટનન્સ હેતુ બંધ રાખવાનો હોઈ તે માટે જરુરી પ્રેસનોટ આપવા વિનતી.

સોનેક્ષ IND – ૮ થી ૬, લીવા IND -૮ થી ૧૨, ઓરિંડા ind ૯ થી ૧૧, સિમેરો ind ૯ થી ૧, સિલ્ક IND ૮ થી ૧૨, ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજ જોડાણ માં દર્શાવેલ સમય સુધી સુધીવીજ પુરવઠો બંધ રહેશે

નોંધ:-મેન્ટેનન્સ ની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.