ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા ગુજરાત રાજય મા સ્પેશીયલ પ્રોહિ/જુગાર ડ્રાઈવનુ આયોજન કરવામા આવેલ હોય જે અનુસંધાને ચોક્કસ હકિકત આધારે નાનારામપર ગામે જાહેરમા ખુલ્લી જગ્યામા જુગાર રમતા ૦૪ આરોપીઓ રોકડા રૂ ૧૨૫૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા મજકુર પકડાયેલ ૦૪ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી તથા મુદામાલ (૧) પ્રવિણભાઈ ગોવિંદભાઈ વરણ (૨) સુરેશભાઈ રતાભાઈ રાણવા (૩) મુળજીભાઈ જીણાભાઈ ચૌહાણ (૪) હેમરાજભાઈ કમાભાઈ રાણવા મોરબી કબજે કરેલ મુદામાલ (૧) ગંજી પત્તા ના પાના નંગ પર કિ રૂ ૦૦/૦૦ તથા રોકડા રૂપીયા રૂ ૧૨૫૦૦/
કામગીરી કરનાર અધિકારી / કર્મચારી ના નામ ઉપરોકત કામગીરી મા સર્વલન્સ સ્કવોડ ના પોલીસ હેડ કોન્સટેબલ વિજયભાઈ બાર તથા પો.હેડ.કોન્સ જીતેંદ્રકુમાર ભાલોઇડીયા તથા પો.કોન્સ ખાલીદખાન રફીકખાન તથા પો.કોન્સ સિધ્ધરાજસિહ ઝાલા તથા પો.કોન્સ જયવિરસિહ ઝાલા એ રીતેના પોલીસ સ્ટાફ ના માણસોએ સફળ કામગીરી કરેલ હતી.