મોરબી : રવાપર ગામના પૂર્વ સરપંચ ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિવસ

મોરબી પાટીદાર સમાજ અગ્રણી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિવસ છે ગોપાલભાઈ કાસુન્દ્રા રવાપર ગામના સરપંચ ચુક્યા છે પાટીદાર સમાજ અગ્રણી ગોપાલભાઈ કાસુન્દ્રાના આજે જન્મદિવસ નિમિતે પાટીદાર સમાજ આગેવાનો, પરિવાર, મિત્રો અને જન્મદિવસની શુભકામનાઓ પાઠવેલ છે