મોરબીના સેવાકાર્યો માટે જાણીતા રાષ્ટ્ર ભક્ત અજય લોરિયા દ્વારા 15 ઓગસ્ટ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા માટે તા. 14-08-2023ને સોમવારના રોજ સવારે 10 કલાકે સુપર માર્કેટ પાસે 21,000 હજાર તિરંગાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે
તો લોકોને આ તિરંગો લઇ અને પોતાના ઘર, ઓફિસ અને ફેકટરીઓમાં લગાવવા અજય લોરિયા દ્વારા અનુરોધ કરાયો છે
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/ayush-finel-771x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/poster-900x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2025/01/KRISHNA-HOSPITAL-780x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)