રિપોર્ટર પંડયાજી વાંકાનેર : વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલાની પુત્રી શિવાંશ્રીબા નો આજે તા. ૧૨.૦૮.૨૦૨૩ નાં રોજ જન્મને એક વર્ષ પૂર્ણ થતાં જન્મ દિવસની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી ઉજવવામાં આવ્યો હતો.
શહેર પ્રમુખ દ્વારા પુત્રીના પ્રથમ જન્મદિવસે બટુક ભોજન , ગાયોને ઘાસચારો સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ થકી ઉજવણી કરવામાં આવી હતી.