મોરબીના યુવા ઉદ્યોગપતિ ગૌરવભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિવસ

મોરબીના યુવા ઉદ્યોગપતિ તેમજ સમાજસેવામાં હંમેશા ખડે પગે રહેનાર ગૌરવભાઈ યુવાનોમાં ખુબજ લોકપ્રિય છે આજે ગૌરવભાઈનો જન્મદિવસ છે તેથી સાગા- સબંધી ,મિત્રો વર્તુળના લોકો મોટી સંખ્યામાં ખુબજ પ્રગતિ કરે તેવી જન્મદિવસની શુભેચ્છઓ પાઠવી રહ્યા છે