પંચાસીયા ગામે રાજવી રાજ્યસભાના સાંસદ નું રાતી દેવરી જિલ્લા પંચાયત સીટ વિસ્તારના પ્રજાજનો દ્વારા ભવ્ય સન્માન કરાયું

રિપોર્ટર પંડયાજી વાંકાનેર : પંચાસિયા ગામે શ્રી રામજી મંદિર ખાતે રાજ્ય સભાના નવ નિયુક્ત સાંસદ મહારાણા રાજસાહેબશ્રી કેસરીદેવસિંહજી ઝાલાનું રાતિદેવરી જિલ્લા પંચાયત સીટ દ્વારા ભવ્યતી ભવ્ય સન્માન કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં પ્રદેશના હોદ્દેદારઓ, જિલ્લા ભાજપના હોદ્દેદારઓ, વાંકાનેર તાલુકા/શહેર સંગઠનના હોદ્દેદારઓ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યઓ, સરપંચઓ, ગામ આગેવાનો, તાલુકા/શહેરના વિવિધ મોરચા તેમજ સેલના હોદ્દેદારો, પૂર્વ નગરપાલિકા સદસ્ય, તેમજ કાર્યકર્તાઓએ ખાસ હાજર રહ્યા.