વિશાલ જયસ્વાલ દ્વારા : હળવદ ખાતે છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવી રહેલા ડોક્ટર કૌશલ પટેલ ની બદલી વાપી ખાતે થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ડોક્ટર કૌશલ પટેલ છેલ્લા આઠ વર્ષથી હળવદમાં સરકારી દવાખાના ખાતે ફરજ બજાવી રહ્યા હતા તેમજ સાત વર્ષ સુધી અધિક્ષક તરીકે ફરજ બજાવેલ તેઓની વાપી ખાતે બદલી થતા ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું
ફેરવેલ પાર્ટી માં હાજર રહેલ સ્ટાફ વર્ષોથી ફરજ બજાવી રહેલ ડોક્ટર પ્રત્યેની લાગણી સભર ના સંબંધ બંધાયા હોઈ ત્યારે વિદાય સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા તમામ સ્ટાફના લોકો ભાવુક થયા મોમેન્ટો આપી વિદાય આપવામાં આવી તમામ સ્ટાફ ના સભ્યો હાજર રહ્યા હતા













