Morbiમોરબી : રવાપર ગામના પૂર્વ સરપંચ ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિવસBy - August 5, 2022WhatsAppTelegramFacebookTwitter મોરબી તાલુકાના રવાપર ગામના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિવસ છે તેઓનો સ્વભાવ ખુબજ નિખાલસ કારક છેઆજે જન્મદિવસ નિમિતે તેમને પરિવાર તેમજ મિત્રો દ્વારા જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે