Home Morbi મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા આયોજિત ફન સ્ટ્રીટ 150 બહેનોએ રમી શેરી...

મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા આયોજિત ફન સ્ટ્રીટ 150 બહેનોએ રમી શેરી રમતો

0
1

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા આયોજિત ફન સ્ટ્રીટ પ્રોગ્રામ 150 થી વધુ બહેનોએ આ શેરી રમતમાં ભાગ લઈ પોતાનો ઉત્સાહ દાખવી બાળકો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે અત્યારના ટેકનોલોજીના સમયમાં પણ આવી શેરી રમતો હજુ ક્યાંય જીવંત છે બસ એમને એક પ્લેટફોર્મ ની જરૂરિયાત છે એવું મોરબીના દરેક બહેનોએ સાબિત કરી બતાવ્યું દરેક વિજેતાઓ ને ક્લબ તરફથી ઈનામો આપવામાં આવ્યાં

આ કાર્યક્રમ માટે નીલકંઠ સ્કૂલ તેમના પ્રિન્સિપાલ જીત વડસોલા અને તેમના સ્ટાફ દ્વારા ખૂબ જ સહયોગ આપવામાં આવ્યો ક્લબ માંથી મયુરીબેન, શોભનાબા, પ્રીતિબેન, નયનાબેન, રંજનાબેન, હીનાબેન, રેખાબેન, કોમલબેન, નીલાબેન, શક્તિબેન અને માલાબેન બધાએ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો

પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ ક્લબ વતી સ્પર્ધામાં ભાગ લીધેલા મોરબીના દરેક બહેનો, નીલકંઠ સ્કૂલના પ્રિન્સિપાલ જીત વડસોલા અને તેમના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માન્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here