Avsannondh -Besnuવિરપર નિવાસી ગીરીશભાઈ ડાયાભાઈનું અવસાન: મંગળવારે બેસણુંBy admin - February 3, 2025WhatsAppTelegramFacebookTwitter ટંકારાના વિરપર નિવાસી ગીરીશભાઈ ડાયાભાઈ ચાવડાનું તારીખ 02/02/2025ને રવિવારના રોજ દુખઃદ અવસાન થયું છે. તેમનું બેસણું તારીખ 04/02/2025ને મંગળવારના રોજ તેમના નિવાસ સ્થાન વિરપર ગામે રાખેલ છે.