
મોરબી : મોરબીના વનાળીયાના રહેવાસી વીરજીભાઈ ગલાભાઈ પરમાર તે જયાબેન વીરજીભાઈ પરમારના પતિ અને ભાનુંબેન પરસોતમભાઈ ચોહાણ, હંસાબેન અમરશીભાઈ સોલંકી, રંજનબેન પ્રફુલભાઈ મુછડિયા, મીનાબેન દિનેશભાઈ મુછડિયા
સોનલબેનજગદીશભાઈ બાવરવા, કલ્પનાબેન મનીષભાઈ મુછડિયાના પિતાનું તારીખ ૧૫/૨/૨૦૨૬ ના રોજ દુ: ખદ અવશાન થયેલ છે અને તારીખ ૧૮/૨/૨૦૨૬ ના રોજ રાત્રે ભજન રાખેલ છે.






