Avsannondh -Besnuનાના ખીજડીયા : ગંગારામભાઈ પંચાણભાઈ બારૈયાનું અવસાન, ગુરુવારે બેસણુંBy admin - November 22, 2023WhatsAppTelegramFacebookTwitter ગંગારામભાઈ પંચાણભાઈ બારૈયાનું મંગળવાર તારીખ ૨૧/૧૧/૨૦૨૩ ના રોજ રામચરણ પામેલ છેતેમનું સદગત બેસણું તારીખ ૨૩/૧૧/૨૦૨૩ ને ગુરુવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે નાના ખીજડીયા મુકામે રાખેલ છે