મોરબી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન માંથી ચેરમેન અજયભાઇ લોરીયા દ્વારા મહેન્દ્રનગરના ગામના સામાજિક આગેવાન અને ભાજપ અગ્રણી સ્વ.અશ્વિનભાઈ બોપાલીયા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે સંતવાણી માં હાજરી આપી મહેન્દ્રનગર ગામમાં ધાર્મિક કામમાં 1,00,000 (એક લાખ રૂપિયાનું) દાન કરી કરેલ













