ટંકારા નગરપાલિકાની ચૂંટણી પ્રથમ વખત યોજાશે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી નથી પરંતુ ટેલિફોનિક સૂચનાઓ અપાઈ હોવાનું સામે આવ્યું અનેક ઉમેદવારોના ફોટો સોસીયલ મીડિયામાં પણ જોવા મળી રહ્યં છે હાલ તમામ 24 ઉમેદવારોના ફોર્મ ભરીને તૈયાર રખાયા સ્થાનિક સ્તરેથી ઉમેદવારોની જાહેરાત કરી દેવાઈ હજુ ભાજપ તરફથી ઔપચારિક જાહેરાત કરવાનું બાકી હોય તેવું સૂત્રોએ જણાવ્યું છે





