મોરબી મા વાવાઝોડા ની અસર ની વચ્ચે આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ તેમજ કૈલાશદાન ગઢવી , જેવલબેન, અમદાવાદ શહેર પ્રમુખ બિપીનભાઈ અને બીજા સાથી મિત્રો એ મોરબી ની તત્કાલીન મુલાકાત કરી તેમજ વાવાઝોડા થી થયેલ નુકસાન વિશે ચર્ચા કરી સાથે સાથે મોરબી જીલ્લા ના કાર્યકરો ના ખબર અંતર પૂછ્યા એના પર થી કહી શકાય કે રાજકારણ ની અંદર રાજકીય રંગ સાથે કાર્યકરો સાથે લાગણી નો સંબંધ પણ હોવો જરૂરી છે જે આજે ખરા અર્થ મા આમ આદમી પાર્ટી અને ઇસુદાનભાઈ એ સાબિત કરી બતાવ્યું