વાંકાનેર નજીકથી 7 લાખના મુદામાલ સાથે ઇંગ્લિશ દારૂનો મોટા જથ્થો ઝડપી પાડતી LCB

મયુર ઠાકોર : વાંકાનેર નજીક ચંદ્રપુર પાસેથી બાઉન્ડ્રી તરફ ટ્રકમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો જેમાં જી.જે 14 ઝેડ 0224 નંબરના ટ્રકમાં ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 2016 બોટલ કિંમત રૂ 2,87,580 તેમજ ટ્રકની કિંમત 5 લાખ મળી 7 લાખથી વધુનો મુદામાલ ઝડપાયો

ટ્રક ચાલક દિલીપ જગમાલ પઢારિયા તેમજ અન્ય આરીપી ધવલ કિશોરભાઈ વાઢેરનું નામ ખુલતા સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધોરણેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી