મોરબી : જયાબેન રાવલનું અવસાન, બુઘવારે બેસણું

સ્વ. જયાબેન હરીપ્રસાદભાઈ રાવલ જે હસમુખભાઈ, કિશોરભાઈ, વિજયભાઈ, યોગેશભાઈ તથા મહેશભાઈ ના માતૃશ્રી નું તા. ૧૦.૦૭.૨૦૨૩ ને સોમવાર ના રોજ કૈલાસવાસ થયેલ છે. સદગત નું બેસણું તા. ૧૨.૦૭.૨૦૨૩ ને બુઘવાર ના રોજ સાંજે ૪ઃ૩૦ થી ૦૬ઃ૦૦ કલાક દરમીયાન “રામેશ્વર મંદીર”, અરીહંત સોસા., શુભ હોટલ પાછળ, GIDC ની સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

વિજયભાઈ:૯૮૭૯૦૨૫૦૯૫, “રાવલ પરિવાર ના જય મહાદેવ”