સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલ રૂપલબેનએ અનાથ આશ્રમમાં જમાડીને દીકરાના જન્મ દિવસની ઉજવણી કરી

માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ગ્રુપ ના મેમ્બર રૂપલબેન ના દીકરા નિજ વિમલભાઈ દેસાઈ ના જન્મ દિવસ નિમિત્તે માતૃશ્રી બાજી રાજ બા અનાથ આશ્રમમાં જમાડી ને જન્મ દિવસ ની ઉજવણી કરી

માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ગ્રુપ ( અલ્પા બેન કક્કડ )
કોન્ટેક : 9023104446, 7433828555