મોરબી પંચાસર ચોકડી પાસે સ્પીડ બ્રેકર બનાવવા સામાજિક કાર્યકરની માંગ

જ્યાં દોશી,નેસ્ટ, તથા પ્રાથમિક સ્કૂલ આવેલ છે તથા બે ત્રણ ધાર્મિક સ્થળ,ટુક સમયમાં સરકારી દવાખાનુ પણ કાર્યરત થઈ જશે ત્યારે ડાલામથ્થા હેવી વાહનો દોડતા હોય છે, દરરોજ નાના મોટા એક્સિડન્ટ થયા જ કરે છે તેને કાબૂમાં લેવા પ્લાસ્ટિક ના સ્પીડ બ્રેકર બનાવેલ હતા

જે ભારે વાહનો ને લીધે ટૂટી ગયા છે ખાસ તો ડામર ના હેવી બનાવવા ની જરૂર છે, સ્પિડ બ્રેકર બનાવી અકસ્માત અટકાવવા સામાજિક કાર્યકર હસમુખ એલ વરસડાની માંગ