મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા નુતન વર્ષ નિમિતે લોહાણા સમાજ નું સ્નેહ મિલન યોજાશે

પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા સમસ્ત લોહાણા સમાજ નું સ્નેહ મિલન તા.૧૪-૧૧-૨૦૨૩ મંગળવાર નુતન વર્ષ ના દીવસે સવારે ૯ઃ૩૦ થી ૧૨ કલાક દરમિયાન શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે યોજાશે.

લોહાણા સમાજ ના દરેક લોકો ને સ્નેહ મિલન માં ઉપસ્થિત રહેવા શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા અનુરોધ કરાયો છે.