કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે ઓપરેશન થિયેટરનું ભૂમિ પૂજન કરાયું

મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે અબોલ જીવ પશુ-પક્ષીઓની સેવા કરવામાં આવી રહી છે ત્યારે ઘાયલ પશુ-પક્ષીઓની સારી રીતે સારવાર થય શકે તે હેતુથી કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં આધુનિક ઓપરેશન થિયેટરનું ભૂમિ પૂજન આજે કરવામાં આવ્યું છે જેનું ટુંક સમયમાં બાંધકામ ચાલુ કરવામાં આવશે.