નાના ખીજડીયા : ગંગારામભાઈ પંચાણભાઈ બારૈયાનું અવસાન, ગુરુવારે બેસણું

ગંગારામભાઈ પંચાણભાઈ બારૈયાનું મંગળવાર તારીખ ૨૧/૧૧/૨૦૨૩ ના રોજ રામચરણ પામેલ છે

તેમનું સદગત બેસણું તારીખ ૨૩/૧૧/૨૦૨૩ ને ગુરુવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે નાના ખીજડીયા મુકામે રાખેલ છે