શિવનગર (પંચાસર) નિવાસી ભગવતીબેન વાલજીભાઈ રૈયાણીનું દુઃખદ અવસાન

મોરબી નજીક આવેલ શિવનગર(પંચાસર) નિવાસી અને માર્કેટિંગ યાર્ડ રૈયાણી ટ્રેડર્સનો વ્યવસાય કરતા વાલજીભાઈનાં ધર્મપત્ની ભગવતીબેન રૈયાણીનું તારીખ – ૨૪/૧૧/૨૦૨૩ નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે.

જેમની ઉત્તરક્રિયા તારીખ – ૦૪/૧૨/૨૦૨૩ ને સોમવારના રોજ પટેલ સમાજ વાળી શિવનગર ( પંચાસર) ખાતે રાખેલ છે. તેવું તેમની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

નોંધ – બેસણું રાખેલ નથી.