મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયાનો આજે જન્મ દિવસ

મોરબી તાલુકાના લાલપર ગામ ના વતની અને યુવા ઉદ્યોગપતિ તેમજ મોરબી તાલુકા ભાજપ ના પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા નો આજે જન્મ દિવસ છે ત્યારે તેમના જન્મદિન નિમિતે ભાજપ પરિવાર, મિત્ર મંડળ, પરિવારજનો, ઉદ્યોગકારો તેમજ સોશ્યલ મીડિયા ના માધ્યમ થી તરફથી અરવિંદભાઈ જન્મ દિવસ ની શુભકામના પાઠવવામાં આવી રહી છે