ટંકારા નિવાસી સ્વ. કેશવલાલ છગનલાલ ભમ્મરના ધર્મપત્નિ ચંદ્રીકાબેન ઉ.વ 84 શ્રીજી ચરણ પામ્યા

ટંકારા નિવાસી ચંદ્રીકાબેન કેશવલાલ ભમ્મર તે સ્વ.કેશવલાલ છગનલાલ ભમ્મર ના ધર્મપત્નિ તથા ગિરીશભાઈ, રાજુભાઈ, પ્રકાશભાઈ, મનીષભાઈ, પરેશભાઈ, સરોજબેન નિલેશભાઈ (ધન્શયામભાઈ) ભોજાણી મોરબી , મિનાબેન ભાવેશભાઈ ગણાત્રા ધ્રોલના માતુશ્રી તથા મોરબી નિવાસી સ્વ દેવચંદભાઈ ચંદારાણાના દિકરી તે રાજકોટ ભવાની જ્વેલર્સ અને મોરબી શ્રીનાથજી જવેલર્સ વાળાનું આજ રોજ 14 – 12-2023ને ગુરૂવારે શ્રીજી ચરણ પામ્યા છે.

ઈશ્ર્વરને ગમ્યું એ ખરૂ સદગત નુ બેસણું તથા પિયરપક્ષની સાદડી 18 ડિસેમ્બર ને સોમવારે બપોરે 3થી5 લોહાણા મહાજન વાડી ટંકારા ખાતે રાખેલ છે.