મોરબી : પક્ષી બચાઓ અભિયાન કારમાં ફ્રી સ્ટીકર લગાડી આપવામાં આવશે

પક્ષી બચાઓ અભિયાન ના સ્ટીકર મારવા નું કાર્ય આજ થી ચાલુ થઈ ગયું છે. હવે દરરોજ નીચે આપેલ સમય અને સ્થળ ઉપર તમારી ગાડી લય જય વેહલી તકે સ્ટીકર મરાવી લેવા વિનંતી. આ સ્ટીકર એકદમ ફ્રી મારી આપવા માં આવે છે.

આપ લોકો તમારા ગ્રુપ ના મિત્રો,સગા સંબંધીઓ , પાડોસી વગેરે જેટલી બની શકે એટલી મોટી સંખ્યા માં ગાડી ત્યાં લય જય ને આ સ્ટીકર લગાવો એવી અમારી અપીલ.

સ્થળ 1 : TACZO CAR, માધવ હોટલ સામે,મારુતિ શોરૂમ બાજુમાં, મોરબી રાજકોટ હાઇવે, સકત શનાળા સમય સવારે 10 થી 1 અને સાંજે 3 થી 7

સ્થળ 2 : કેપિટલ માર્કેટ ગ્રાઉન્ડ, રવાપર ચોકડી, મોરબી રાત્રે 9.30 થી 12 સુધી
દરરોજ આપડી ટીમ લગાડી આપશે

આ સમય માં આપ પોતાની ગાડી ત્યાં લય જય સકો છો. અને ત્યાંથી આવા સ્ટીકર વિનામૂલ્યે લગાડી આપવા માં આવશે. વધુ માહિતી માટે સંપર્ક મો.7574868886