સરધારકા તાલુકા શાળાની વિદ્યાર્થીની તાલુકા કક્ષાએ સૂર્યનમસ્કારમાં પ્રથમ

સરધારકા તાલુકા શાળાની ધો. 7 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઝાલા વિશ્વાબા સજ્જનસિંહ એ વાંકાનેર તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલ.જેને શાળા અને પરીવાર નું નામ રોશન કરેલ છે.આ તકે શાળા ના આચાર્ય યુવરાજસિંહ વાળા અને સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવેલ.