હડમતિયા ગામ સમસ્ત અક્ષત કળશનું સામૈયું તથા શોભાયાત્રા યોજાશે

શ્રી રામ જન્મભૂમિ ભવ્ય મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આવેલા અક્ષત (ચોખા) કળશનાં સામૈયા આપણા ગામમાં ખૂબ ધામ- ધુમથી નીચે મુજબ રાખેલ છે, તો ગામનાં દરેક રામ-ભક્તોને ઉત્સાહભેર ભાગ લેવા આમંત્રણ છે. તથા દરેક ગ્રામ જનોને વિનંતી કે દિકરીઓને સામૈયા માટે તૈયાર કરીને સાથે લાવે.

તા.: ૦૭/૦૧/૨૦૨૪ રવિવાર, સમય : બપોરે ૨:૩૦ કલાકે , સ્થળ : હડમતીયા જુના ગામના રામજી મંદિર , યાત્રાનો રૂટ – જુના ગામના જાપે સામૈયું- જુના ગામના રામજી મંદિર- નવા પ્લોટના મેઈન ગેટે સામૈયું (હનુમાનજી મંદિર) – નવા પ્લોટના રામજી મંદિર