ટંકારા : હડમતિયા ગામ સમસ્ત અક્ષત કળશનું સામૈયું તથા શોભાયાત્રા યોજાઈ

શ્રી રામ જન્મભૂમિ ભવ્ય મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આવેલા અક્ષત (ચોખા) કળશનાં સામૈયા ગામમાં ખૂબ ધામ- ધુમથી રાખ્યા હતા. ગામનાં દરેક રામ-ભક્તોએ તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો તથા દરેક ગ્રામજનો, તેમજ દિકરીઓ ઢોલ નગારા દ્વારા અક્ષત કળશનું સામૈયા કર્યું