ટંકારા : હડમતિયા ગામે “યુવા મિત્ર મંડળ” દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ગાયો અને કુતરાઓ, પક્ષીઓ માટે દાન પુણ્ય કરશે

તા. 14/1/2024 ને રવિવાર ના રોજ મકરસંક્રાતિ ના પાવન દિવસે ગાયમાતાઓ માટે ઘાસ ચારો અને કૂતરાઓ માટે લાડવા ગઠીયા અને પક્ષીઓને ચણનુ આયોજન કરેલ છે. જો તમારે જે કાંઈ પણ દાન આપવું હોય તો કાર્ય કરતા સભ્યના મોબાઈલ નંબર આપેલ છે.

ચેતન ખાખરીયા 96381 41222, કેતન ખાખરીયા 63557 57990, મહેશ રાજપૂત 99093 15980, સોમાભાઈ ઝંઝુવાડીયા 98795 77961, હર્ષદ ખાખરીયા 85117 11818, વિજય સિતાપરા 83477 26030 (તમારા યોગ્ય દાન આપી પહોંચ મેળવી લેવી)