મોરબી જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શ્રી મેઘપર ઝાલા શાળાના વિદ્યાર્થીઓનો ડંકો

ખેલ મહાકુંભમાં મેઘપર ઝાલા પ્રા. શાળાનો ડંકો જેમાં આયોજીત જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ટંકારા તાલુકાની શ્રી મેઘપર ઝાલા પ્રા શાળાના બાળકોનો ડંકો
જુદી-જુદી સ્પર્ધામાં વિજેતા બાળકો.

(1) સિંગાડ સકમી પપ્પુભાઈ U-17માં લાંબીકૂદમાં પ્રથમ નંબર અને 400મીટર દોડમાં ત્રીજો નંબર (2) પરમાર મિતલ સુરતાભાઈ U-17 200મીટર દોડમાં બીજો નંબર 3) સિંગાડ પિંકી પપ્પુભાઈ U-14માં લાંબીકુદમાં પ્રથમ તેમજ 400મીટર દોડમાં પ્રથમ (4) ડામોર ઇતન ધનસિંહ U-14માં 600મીટર દોડમાં તૃતિય સ્થાન મેળવી શાળાની તેમજ ગામની નામનાં વધારી છે.

આ તકે આચાર્ય રોહિતભાઈ ચીકાણી તેમજ શાળા પરિવાર કોચ મનસુખભાઇ ખટાણા તેમજ બાળકોને અભિનંદન પાઠવે છે. હવે બાળકો રાજ્ય કક્ષાનું પ્રતિનિધિત્વ કરશે.