મોરબી જીલ્લા ભાજપ પુર્વ ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા દ્રારા તેમના પિતાજી વજુબાપાની 24 મી પુણ્યતિથી નિમત્તે હસુભાઈ પંડ્યા ( પૂર્વ ઉપપ્રમુખ મોરબી જિલ્લા ભાજપ તેમજ પૂર્વ પ્રમુખસૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ મોરબી જિલ્લો ) દ્વારા સોમનાથ મહાદેવજીની મહાપુજા,સોમનાથ મંદિરે ધ્વજારોહણ,રામમંદિર (સોમનાથ)માં મંત્ર-લેખન તેમજ સમગ્ર પરિવારના લગભગ ૧૨૫ જેટલા સભ્યો સાથે તીર્થધામની ૨ દિવસની કુટુંબયાત્રા કરાવી પુજ્ય વજુબાપાની પુણ્યતિથિ અનોખી રીતે ઉજવી
સોમનાથ મહાદેવ મંદિર ધ્વજારોહણ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના આગેવાનશ્રીઓ અને ૬૫-મોરબી માળીયા વિધાનસભા ધારાસભ્ય કાંતીભાઈ અમૃતીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી