જલ્દી કરો…!! બાટા સ્ટોરમાં એન્ડ ઓફ સિઝન સેલ : 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

સ્લીપર, ચંપલ, સેન્ડલ ઉપરાંત ફોર્મલ, કેઝ્યુલ, સ્પોર્ટ્સ, પાર્ટીવેર શૂઝ અને લેડીઝ વેર સાથે લેડીઝ પર્સની વિશાળ વેરાયટી : ઓફર થોડા દિવસો માટે જ કાર્યરત રહેશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બાટા સ્ટોરમાં એન્ડ ઓફ સિઝન સેલ મુકવામાં આવ્યો છે. અહીં ફૂટવેરમાં એકથી એક ચડિયાતી આઇટમો હોય, ઓફર્સના લાભ સાથે શોપિંગ કરવા આજે જ પધારો.

મોરબીના ઉમિયા ચોકમાં સ્કાય મોલ સામે સ્ટાર આર્કેડમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બાટા સ્ટોર કાર્યરત છે. જ્યાં ફોર્મલવેર, કેઝ્યુલવેર, સ્પોર્ટ્સવેર અને પાર્ટીવેર સાથે લેડીઝ-જેન્ટ્સ એસેસરીઝની વિશાળ વેરાયટી છે. અહીં સ્લીપર, ચંપલ, સેન્ડલ, શૂઝ, એસેસરીઝમાં લેડીઝ પર્સ, જેન્ટ્સના બેલ્ટ, શોકસ અને વોલેટ સહિતની આઇટમોનું મોટું કલેક્શન છે.

હાલ અહીં તા.13 માર્ચથી ફૂટવેરમાં એન્ડ ઓફ સિઝન સેલ હેઠળ 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર થોડા દિવસો માટે જ છે. તો આપના પરિવારની ફૂટવેરની ખરીદી કરવા બાટા સ્ટોરમાં પધારો અને ઓફરનો લાભ લ્યો.

બાટા સ્ટોર
સ્ટાર આર્કેડ,
સ્કાય મોલ સામે,
ઉમિયા ચોક, મોરબી
મો.નં.9904519090