મોરબીમાં પાકીટ ખોવાયેલ છે

મોરબીના લખધીરવાસ, વાંકાનેર દરવાજાની અંદર અક્ષર પેલેસની આસપાસ તા.18 માર્ચના રાત્રે 2:30 કલાકે પાકીટ ખોવાયેલ છે. પાકીટમાં આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને બીજા ઓફિસના જરૂરી કાર્ડ હતા. સાથે રોકડ રકમ હતી. જેમણે પણ આ પાકીટ મળે તેમણે નિર્મલભાઈ મનસુખભાઈ પોપટ મો.9429214040, 8980042851 પર સંપર્ક કરવા અપિલ કરી છે.