મોરબી : પરષોત્તમ રૂપાલા અને ભાજપના બેનર હટાવતા ક્ષત્રિય સમાજના યુવાનો

પરષોત્તમ રૂપાલા ના વિવાદ બાદ ક્ષત્રિય સમાજ માં રૂપાલા પ્રત્યે રોષ હતો પરંતુ તેમની ટીકીટ રદ ના થતા હવે આ વિરોધ ભાજપ અને તમામ ઉમેદવારો નો પણ થઈ રહ્યો છે ત્યારે આજે મોરબી માં યુવાનો દ્વારા આચાર સંહિતાના ઉલ્લંઘન ની ફરિયાદ કરી મંજૂરી વગર ના બેનરો હટાવવામાં આવ્યા હતા.

ક્ષત્રિય સમાજ તમામ મોરચે ભાજપ નાં ઉમેદવાર ને હરાવવા માટે તૈયાર છે અને તમામ પ્રકાર એ ચૂંટણી માં ભાજપ પરિણામો ભોગવવા તૈયાર રહે.