મોરબી વનાળિયા નિવાસી જયેશભાઈ કક્કડનું અવસાન, શુક્રવારે બેસણું

+મોરબી : મોરબીના વનાળિયા નિવાસી જયેશભાઈ કક્કડ તે સ્વ. અમૃતલાલ ધનજીભાઈ કક્કડના પુત્ર, પ્રવીણભાઈ, ચંદ્રકાંતભાઈ અને ઘનશ્યામભાઈના ભાઈ, હિરેનભાઈના પિતા, મિલનભાઈ, મયૂરભાઈ અને નિરવભાઈના કાકાનું તારીખ 16-4-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-4-2024 ને શુક્રવારે સાંજે 5 થી 6 કલાકે રામધન આશ્રમ, મહેન્દ્રનગર રોડ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 9067670726, 9979021177