વાંકાનેર : સત્તાપર ગામે બળદ નવજીવન આપતી 1962 ની ટીમ

વાંકાનેર તાલુકાના સત્તાપર ગામે કર્નેશ્વર મહાદેવ ગૌશાળા દ્વારા રખડતા તેમજ રજડતા પશુઓને આશરો આપી અને સારવાર અર્થે રાખવામાં આવે છે તેવા જ એક બળદ જે શિંગળા ભાગ મા કેન્સલ(કમોડી) થી પીડાતો ત્યારે ગૌશાળા મા તેના માલિક દ્વારા તે છોડવામા આવેલ હતો

આ અસહય પીડાથી પીડાતા બળદ માટે ગૌશાળા ના બાપુ દ્રારા 1962 સંપર્ક કરતા તરત તેમને ગૌશાળા મુલાકાત કરીને બળદ તપાસ કરાતા તેમણે બીજા દિવસે સફળ સર્જરી કરવામાં આવેલ હતી તેમા લગભગ 1 કલાક ચાલેલા આ ઓપરેશન ડો. આદિલ બાદી ,ડૉ.મકદુમ બાદી તેમજ પાયલોટ કમ ડ્રેસર હિતેશ રબારી અને વિજય મિર દ્વાર આ ઓપરેશન ને સફળ પાર પાડવામાં આવેલ .