મોરબી : કોગ્રેસના 200 હોદેદારો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

મોરબી તાલુકા ના રફાળેશ્વર, મકનસર, પાનેલી, ગીડચ, જાંબુડીયા, લખઘીરપુર , લાલપર ગામના 200 કોગ્રેસ ના હોદેદારો અને કાર્યકર્તા ઓ ભારતીય જનતા પાર્ટી મા જોડાયા

રાજકોટ લોકસભા ના ઉમેદવાર પરસોતમભાઇ રુપાલાના સમર્થનમાં ભાજપમાં જોડાયા ત્યારે તમામ ને 66- ટંકારા પડધરી વિધાનસભા ના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા,જયતિંભાઇ જે પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા,વિનુભાઇ ડાભી,ચુનીભાઇ કુંડારીયા,શામજીભાઇ મેથાણીયા,જીગાભાઇ,ગોરધનભાઇ સોલંકી,રમેશભાઇ કણસાગરા,અવચરભાઇ દેગામા, શૈલેશ દલસાણીયા,વિનુભાઇ અજાણા, ગૌતમભાઇ હડીયલ,સહિત ના મહાનુભાવો એ ખેસ પહેરાવી આવકાર્યા હતા