મોરબી નગરપાલિકાના શોપ ઇન્સ્પેક્ટર આનંદભાઈ દવેનું અવસાન

મોરબી : મોરબી નગરપાલિકાના શોપ ઇન્સ્પેક્ટર આનંદભાઈ હર્ષદભાઈ દવે (ઉમર વર્ષ 55) તે ગં.સ્વ ઉષાબેન હર્ષદરાય દવેના પુત્ર, સ્વ.ભુપેન્દ્રભાઈ હરિલાલ ભટ્ટના જમાઈ, ગૌતમભાઈ હર્ષદરાય દવે તથા હીનાબેન વિજયકુમાર જાનીના ભાઈ, જિલ્લા સરકારી વકીલ વિજયકુમાર ચંદ્રવદન જાની (હળવદ)ના સાળા તથા ધાત્રીબેન નિશાનકુમાર જોશી અને સ્તુતિ આનંદભાઈ ભટ્ટના પિતાનું તારીખ 5/5/2024 ને રવિવારના રોજ અવસાન થયું છે.

જેમનું બેસણું તારીખ 7/5/2024ને મંગળવારના રોજ સાંજે 4 થી 6 કલાકે જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.