વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

મોરબી માળીયા ટંકારા હળવદ અને ઉપરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસતા સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવવાનું કે શ્રી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી દ્વારા મોરબી મુકામે વિદ્યાર્થી સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ૨૦૨૪ આગામી તારીખ ૧૫/૬/૨૦૨૪ ને શનિવારના રોજ યોજાનાર છેં

જેમાં ધોરણ ૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ એ તારીખ ૨૦/૫/૨૦૨૪ સુધીમાં પોતાના પરિણામ આપેલ લિંક અથવા QR કોર્ડ સ્કેન કરી જરૂરી માહિતી ભરીને ઓનલાઇન સબમિટ કરાવી દેવા શ્રી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબીની યાદીમાં જણાવાયું છેં.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSc7mI7PH2n-pf6kPramMFy-iNzLyHBVKmwrJptkm75G4yU-Zg/viewform?usp=sf_link