મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નવા હોદેદારોની વરણી કરાઈ

શ્રી પરશુરામ યુવા મોરબી નાં વર્ષ ૨૦૨૪-૨૫ના નવા હોદેદારોની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે જયદીપભાઈ મહેતા, મહામંત્રી તરીકે ઋષિભાઈ મહેતા, ધ્વનિતભાઈ દવે અને હાર્દિકભાઈ ભટ્ટની વરણી કરાઈ