ટંકારા : હડમતીયા ગામ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરાઈ

હડમતીયા ગામ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરાઈ

ચોમાસાની ઋતુ શરૂ થતાં મચ્છર ઉત્પતિ સ્થાન જેવા‌ કે આવરું કૂવા,પાણીના ટાંકા , ખાડા ખાબોચિયા,નકામા ટાયર, પક્ષીકુંડમાં વગેરે જગ્યાએ મચ્છર ઈંડા મૂકતા હોય છે, તેવી જગ્યાએ મચ્છરનો ફેલાવો ના થાય, પાણીના ટાંકા ઢાંકી ને રાખવા,પક્ષી કુંડ રોજે સાફ કરીને ભરવું વગેરે માહિતી ગામ લોકોને આપેલ