મોરબી : સોરઠ કડવા પાટીદાર પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે

મોરબી: આગામી તા.19મેના રોજ માનવ મંદિર લજાઈ ખાતે સોરઠ કડવા પાટીદાર પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આયોજન છે. જેમાં તા.19ના રોજ સાંજે 4 વાગ્યે પરિવારનું આગમન, દિપ પ્રાગટ્ય, સ્વાગત ગીત, પ્રેરણાત્મક સંવાદ, સન્માન સમારોહ, માં ઉમા આરાધના, રાસ ગરબા, ભોજન સમારંભ અને રાત્રે 9 કલાકે સુદર્શન ગ્રુપ વંથલી દ્વારા શ્રીનાથજીની ઝાંખી રજૂ કરવામાં આવશે.

કાર્યક્રમમાં કોઈપણ જાહેરાત બેનર લગાડવા માંગતા હોય તેમણે મોનિકભાઈ મો.92657 21221, હરેશભાઈ મો.98795 34340, માધવભાઈ મો.99987 31821, હિતેશભાઈ મો.98252 06166 તથા પ્રિન્ટીંગ માટે અખીલભાઈ મો.75758 84434 પર સંપર્ક કરી શકાશે.