થાનગઢ જોગ આશ્રમ થાનગઢ મુકામે જોગ આશ્રમ ટ્રસ્ટ દ્વારા આયોજીત પૂ.ગુરુદેવશ્રી જોગબાપુની ૪૭મી નિર્વાણ તિથી નિમિતે ભવ્યાતિભવ્ય સંતવાણી નુ આયોજન
તા.૧૮/૫/૨૦૨૪ ની રાત્રે ૯:૩૦ કલાકે રાખેલ છે આપ સૌ ભજનાનંદિ ભાવિકો ને પધારવા જોગ આશ્રમ ટ્રસ્ટ નુ હાર્દિક નિમંત્રણ છે
સંતવાણી નો સંપૂર્ણ કાર્યક્રમ YouTube Channel શ્રીઆલ્બમ થી લાઈવ બતાવામા આવશે લાઈવ સંતવાણી નો આનંદ માણવા ઉપર આપેલ લીન્ક ને ક્લીક કરી સબ્સ્ક્રાઇબ કરશોજી.