ઐતિહાસીક શ્રી સ્વામીનારાયણ મંદિર દરબારગઢ મોરબી માં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ ને 150 વર્ષ થયાં જેના ઉપલક્ષ્ય માં આગામી તારીખ 17-5-2024 થી 23-5-2024 સુધી ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાય છે
જેમાં આજે (20-5-2024) નારોજ રાત્રે હાસ્ય દરબાર નું આયોજન કરેલ છે, જેમાં ગુજરાત ના જાણીતા અને લોકો ના ચહિતા મનસુખબાપા વસોયા પધારશે તો હાસિયરસિકો ને પધારવા સ્વામિનારાયણ મંદિર આવકારે છે.