મોરબી શહેરના રાજનગર સોસાયટી વિસ્તારમાં આવેલા ઓમ પાર્કના સુન્દરમ ફ્લેટના બહારના ભાગેથી એક પર્સ બિન વારસી સ્થિતિ માં મળી આવ્યું છે આ પર્સ માંથી ડ્રાઈવિંગ લાયન્સ પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે
જેમાં નામ વિશાલ અશ્વિનભાઈ મદ્રેશાણીયા રહેવાસી પોલીસ હેડ ક્વાર્ટર મારુતિનગર જામનગર રોડ રાજકોટનું સરનામું લખેલ છે જેમનું પણ આ પર્સ હોય તેમણે 9664897695 તેમજ 7433813349 પર સંપર્ક કરી મેળવી લેશો