મોરબી ગુજરાત ગેસ કંપની દ્વારા પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ કરાયું

51 માં પર્યાવરણ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સેગમ સીરામીક માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન મા ગુજરાત ગેસ નાં જી. એ. હેડ ડો. કમલેશ કંટારીયા તેમજ સેગમ સીરામીક માલિક અને સીરામીક એસોસિએશન ના પ્રમુખ મૂકેશભાઈ કુંડારીયા એ ભારે જહેમત ઉઠાવી હતી. આ ઝુંબેશ હાથ ધરી પર્યાવરણ પ્રત્યે યોગદાન આપ્યું હતું.

આ ઉપરાંત ગુજરાત ગેસ દ્વારા એ. લી. એન્જિનિયરિંગ કોલેજમાં પણ વૃક્ષારોપણ નો કાર્યક્રમ હાથ ધર્યો